શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 25 ફેબ્રુઆરી 2015 (16:50 IST)

શું તમે જાણો છો ચાકલેટ ખાવાના 9 ફાયદા

ચોકલેટનો નામ સાંભળતા જ અને જાણાપણનો ડર, દાંત ખરાબ થવાના ખતરો થાય છે. ઘણી વાર અમે બાળકોને ચૉકલેટ ખાવાથી રોકી દે છે , અમને લાગે છે જ્ કે ચૉકલેટ સેહત માટે ખતરનાક હોય છે પણ મહિલાઓ માટે ચૉકલેટ ખાવું ખૂબજ લાભકારી છે. 
 
* ડાર્ક ચોકલેટના સેવન કરવો ત્વચા માટે ઘણો લાભકારી છે. ડ્રાઈ સ્કિન વાળી મહિલાઓને એમની ત્વચાનો વધારે ધ્યાન રાખવું પડે છે. કારણ કે ડ્રાઈ સ્કીન થવાને કારણે ચેહરા પર કરચલીઓ જલ્દી દેખાય છે આથી ડાર્ક ચૉકલેટનો સેવન કરવો લાભકારી સિદ્ધ થાય છે. 
 
* આખો દિવસ ઘરના કામથી તનાવ વધી જાય છે. ડાર્ક ચોકલેટનો સેવન કરવાથી તનાવ ઓછો થઈ જાય છે. 
 
* ડાર્ક ચૉકલેટના સેવન કરવાથી વાળ સંબંધી સમસ્યાઓથી છુટકારો મળે છે. એના સેવનથી વાળ ખરતા ઓછો થઈ જાય છે સાથે જ વાળ લાંબા અને જાડા થઈ જાય છે. 
 
* ડાર્ક ચૉકલેટના સેવન કરવથી હૃદય સંબંધી રોગોનો ખતરો પણ ઓછો થઈ જાય છે. 
 
* ડાર્ક ચૉકલેટના સેવન કરવાથી માસિક ધર્મ સંબંધી સમસ્યાઓથી પણ રાહત મળે છે. માહવારીના દુખાવાથી રાહત મેળવવા માટે ઘણી મહિલાઓ દવા ખાય છે પણ જો એ તેની જગ્યાએ ડાર્ક ચોકલેટનો સેવન કરવો લાભકારી હોય છે. 
 
* ડાર્ક ચૉકલેટનો સેવન કરવાથી ત્વચા જવા દેખાય છે. ચેહરેની ત્વચાનો ઢીલાશ ખત્મ થઈ જાય છે અને ત્વચામાં ચમક આવી જાય છે. 
 
* ગર્ભવતી મહિલાઓ માટે ચૉકલેટનો સેવન કરવો લાભકારી હોય છે. આનું સેવન કરવાથી ગર્ભવતી મહિલાઓ ખુશ રહે છે અને સાથે જ તેના સ્વાસ્થય પણ તંદરુસ્ત રહે છે અને ડાર્ક ચાકલેટ ગર્ભમાં રહેલા બાળક માટે પણ લાભકારી છે. 
 
* ડાર્ક ચૉકલેટનો સેવન કરવાથી ખાંસીથી રાહત મળે છે અને જાડાથી રાહત મેળવી શકાય છે.