ગુરુવાર, 4 સપ્ટેમ્બર 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 14 જૂન 2023 (13:13 IST)

લગ્નથી પરત ફરતા 10 લોકોની મોત

Nigeria
Nigeria:લગ્નથી પરતા આવી રહ્યા લોકોને લઈ હતી બોટ પલટી, ડૂબવાથી 100ની મોત 
 
નાવ પર સવારા થઈને લગ્ન સભારંભથી પરતા આવી રહ્યા 100થી વધારે લોકોની ડૂબવાથી મોત આ ભયાનક અકસ્માત આફ્રિકન દેશ નાઈજીરીયામાં થયો હતો. ઘણા લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે બીજા ઘણા મૃતદેહોની શોધ ચાલુ છે.
 
જણાવવામાં આવી રહ્યુ છે કે નાવમાં સવાર લોકો ઉત્તરી નાઈજીરિયાના નાઈજરા રાજ્યના એગબોટી ગામમાં થયેલા લગ્ન સભારંભમાં શામેલ થઈને પરત ફરી રહ્યા હતા. નાઈજિરિયન પોલીસ પ્રવક્તા ઓકાસાન્મી અજયીએ જણાવ્યું કે લોકો નાઈજર નદીમાં બોટની મદદથી લગ્ન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. બોટમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ સવાર હતા.