સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 3 માર્ચ 2022 (15:35 IST)

25 વર્ષની મહિલાનો 14 વર્ષનો દીકરો, ફેંસ બોલ્યા - ગણિત સમજાવો

મહિલા 25 વર્ષની છે અને તેમનો દીકરો 14 વર્ષનો છે. તેણે4 તેમના દીકરાને બોનસ સન (bonus Son) કહ્યુ છે. 
ટિકટોક વીડિયો  (TikTok Viral Video) માં એક મહિલાએ દાવો કર્યો છે કે તે  25 વર્ષની છે અને તેમનો દીકરો 14 વર્ષનો છે. તેણે4 તેમના દીકરાને બોનસ સન (bonus Son) કહ્યુ છે.
 
ટિકટોક પર જે વીડિયો શેયર કર્યો છે તેમાં ઓછી ઉમ્રની મા હોવુ તેને ખૂબ સારું લાગે છે તેણે તેમના દીકરાથી ઘણુ પ્રેમ છે. 
 
મહિલાનો નામ કર્ટની લી હેવિટ છે. તેણે ઑનલાઈન ટ્રોલ કરાયુ છે. કારણ કે તેમની અને દીકરાની ઉમ્રમાં ઓછું અંતર છે.