બૉસ હોય તો આવું ! કામથી ખુશ થઈને કર્મચારિઓને લઈ જઈ રહ્યુ છે ક્રૂજ પર , ફાઈવ સ્ટાર હોટલમાં રોકાશે.

બુધવાર, 28 ડિસેમ્બર 2016 (14:36 IST)

Widgets Magazine

Boss Takes 800 Staff On Caribbean Cruise(Lowa cabinet company)

કર્મચારિઓને લઈ જવા માટે 4 ચાર્ટેડ વિમાનોની વ્યવસ્થા કરી છે. 9-134 જાન્યુઆરી સુધી રજાઓ ઉજવશે. કર્મચારિઓએ શાનદાર કામથી ખુશ થઈને એક બૉસ તેમણે કેરિબિયાઈ ક્રૂજ પર લઈ જઈ રહ્યું છે. આ લોકોને રોકાવાની વ્યવસ્થા ફાઈવ સ્ટાર હોટલમાં કરી છે. જી હા વોટરવૂલની એક કંપનીના આ દિલી બોસ તેમના કર્મચારિઓને ખુશ કરવાનો સારું તરીકો અજ્માયું છે. આવતા વર્ષે જાન્યુઆરીમાં વર્ટચ કેબિનેટના 8 00 કર્મચારિઓને રજા ગાળવા માતે મિયામી ફ્લાઈટ લેશે. કર્મચારી 9 થી 13 જાન્યુઆરી સુધી રજાઓ પર રહેશે. 
 
કંપનીના અધ્યક્ષ અને સંસ્થાપક ગેરી બર્ટચ કહે છે કે અમે 8 જાન્યુઆરીએ જશે. અમે 4 ચાર્ટર વિમાનોની વય્વસ્થા કરી છે અને બધા કર્મચારી ફાઈવ સ્ટાર હોટલમાં રહેશે. તેમના આવતા દિવસ અમે લોકો બસ લઈશ અને ક્રૂજમાં હાલ્યા જશે. આ  જાહેરાત કંપનીના ફેસબુક પેજ પર કરી છે. બર્ટજ કહે છે કે એક વર્ષ ଑પહેલા કંપનીના નિર્ધારિત ટારગેટ્સને પૂરા કરવા માટે કર્મચરિઓને આ સ્પેશલ ગિફ્ટ આપ્યું છે. તેણે કીધું કે અમે કર્મચારિઓની કાર્યકુશળતા વધારવા માટે આ જરૂરી છે જેથી અમે ટારગેટસ હાસલ કરી શકીએ. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

કાનપુર પાસે 38 દિવસમાં બીજી ટ્રેન દુર્ઘટના, અજમેર-સિયાલદાહ એક્સપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા પરથી ઉતરતા બેના મોત 48 ઘાયલ

કાનપુર નજીક આજે સવારે 12988 અજમેર-સીયાલદહ એકસપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા ...

news

યૂપી, પંજાબ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણી તારીખોનુ આજે થઈ શકે છે એલાન. ચૂંટણી આયોગની તૈયારીઓ પૂરી

પાંચ રાજ્યો (ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર) માં વિધાનસભા ચૂંટણીની ...

news

MP ના પૂર્વ સીએમ સુંદરલલ પટવાનુ નિધન

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી સુંદરલાલ પટવાનુ 92 વર્ષની વયે નિધન થઈ ગયુ. સુંદરલાલ પટવા ...

news

Top 10 Gujarati News - ટોપ 10 ગુજરાતી સમાચાર

કાનપુર નજીક આજે સવારે 12988 અજમેર-સીયાલદહ એકસપ્રેસ ટ્રેનના 15 ડબ્બા પાટા ઉપરથી ઉતરી જતા ...

Widgets Magazine