1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ટોરંટો. , રવિવાર, 30 ઑગસ્ટ 2020 (18:11 IST)

Brokini: હવે પુરૂષો માટે 'બિકિની', જાણો શુ છે તેની ઓનલાઈન કિમંત

અત્યાર સુધી તમે સ્ત્રીઓ માટે બિકિની વિશે જોયુ હશે પણ હવે પુરૂષો માટે પણ બિકિની આવી ગઈ છે. જેને બ્રોકિની નામ આપવામાં આવ્યુ છે. પુરૂષો માટે આ બિકિની વન શોલ્ડરવાળી છે. જેને બ્રોકિની નામ આપવામાં આવ્યુ છે. તેને કનાડાના ટોરંટોમાં બે યુવકોએ મળીને તેની શોધ કરી છે. આ બે યુવકોને મળીને છોકરાઓ માટે સ્વિમવેયરની એક કંપની શરૂ કરી છે. 
 
પુરૂષો માટે બીચવેયરની આ ફોટોઝ સોશિયલ મીડિયા પર સામે આવી છે. જે વાયરલ થઈ રહી છે. આ પુરૂષો માટે બિકિની છે. આ ભલે દેખાવમાં સ્ટાઈલિશ છે પણ તેને પહેર્યા પછી તમે કદાચ સારુ ફીલ ન કરો કે લુક વાઈસ તમને ન ગમે.  તેને સિંગલ લૉન્ગ શોલ્ડર સ્ટ્રૈપમાં તૈયાર કરવામાં આવી છે અને તેના નીચેના ભાગમાં અંડરવેયરનો આકાર આપવામાં આવ્યો છે. 
 
આ હાલ બે પ્રિંટમાં માર્કેટમાં આવ્યો છે.  પહેલા બ્રોમિંગો (પિંક ફ્લેમિંગો પૈટર્ન) અને બીજી ફાઈનએપ્પલ (બ્લૂ સાથે યેલો પાઈનએપ્પલ) વેબસાઈટ પર તેની તસ્વીર રજુ કરવામાં આવી છે.  જેમા તએની પ્રાઈસ 45 ડૉલર બતાવી છે. સાસ્કો (છોકરાનુ નામ) એ જણાવ્યુ કે અમે બૈચલર્સ પાર્ટી શરૂ કરવાનો પલાન બનાવ્યો જેમા અમે ક્રેજી બાથિંગ સૂટ પહેરવા વિશે વિચાર્યુ 
 
ત્યારબાદ અમને વિચાર આવ્યો કે આ એક સ્વિમવેયર પણ હોઈ શકે છે. તેણે જણાવ્યુ કે ત્યારબાદ અમે તેના વિશે વધુ વિચાર્યુ અને આજે પરિણામ તમારી સામે છે. તેમણે કહ્યુ કે પહેલા 250 સૂટ બનાવ્યા જેના પર 5000 ડોલર ખર્ચ કર્યા. પહેલી સેલ 19 જુલાઈના રોજ થઈ હતી. 
 
તેમણે જણાવ્યુ કે અમે મેન્સ વેયરમાં એવુ સ્વિમવેયર ઈચ્છતી હતી જેને પહેરીને બીચ પર ફરી શકાય.  તેણે આગળ જણાવ્યુ કે બ્રોકિની કોવિડના સમયે પણ લોકોને હેલ્પફુલ થઈ શકે છે. તેને પહેર્યા પછી તમે લોકોથી છ ફુટ દૂર રહી શકો છો 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Did someone say Hump Day? #brokinis #brokiniszn #fortheboys

A post shared by Brokinis (@brokinis) on