ડાક્ટર ન્યૂડ થઈને કરે છે દર્દીઓની સારવાર

રવિવાર, 8 જાન્યુઆરી 2017 (13:09 IST)

Widgets Magazine

હોસ્પીટલમાં સારવાર કરાવવા વાલા લોકોની ભીડ તો તમે ઘણી વાર જોઈ હશે , પણ એક હોસ્પીટલ એવું પણ છે જ્યાં લોકો ડાકટરથી કે મીટીંગ કરવા માટે કલાકો લાઈનમાં ઉભા રહે છે. થાય પણ કેમ નહી આ ડાક્ટર લોકોનું ન્યૂડ થઈને સારવાર કે કરી રહી છે. 

 
ન્યૂયાર્કમાં રહેતી 24 વર્ષની સારાહ વ્હાઈટ એક મ અનોચિકિસ્ત્સક છે. તે હોસ્પીટલમાં આવતા પુરૂષ દર્દીઓ સામે ન્યૂડ થઈને જ સારવાર કરે છે. આ ખબર ફલેતા જ લોકો આ ડાકટરથી સારવાર કરાવવા પહોંચી જાય છે. 
 
સારાહ મુજબ એ વિશ્વની મહાન ચિકિત્સક ફ્રાયડની થ્યોરી અનુરૂપ સારવાર કરી રહી છે. એ તે થેરેપી છે જેનાથી પુરૂષોની યૌન ઈચ્છા બહાર નિકળે છે. 
 
આવું કરવાથી પુરૂષોના મનમાં દબાયેલી યૌન ઈચ્છાઓ બહાર આવી જાય છે . પણ આ હોસ્પીટલ ઑનલાઈન છે અજીં આવતા દર્દી ઑનલાઈનજ ડાકટરથી વાત કરે છે. 
 
એ દર્દીઓની સારવાર વેબકેમથી કરે છે. એ દર્દીથી તરત રિશ્તો સ્થાપિત કરી લે છે જેથી એ ખુલીને તેમની પ્રોબ્લેમને જાહેર કરી શકે છે. 
 
દર્દીઓને આ થેરેપી ખૂબ પસંદ આવી રહી છે . તે એક સ એશનની કીમત 7000 રૂપિયા લે છે. 
 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ડાક્ટર ન્યૂડ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર Nude Doctor Sarah White Gujarat News Local News Gujrat Samachar Gujrati Samasar Live Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

વાઈબ્રેંટ ગુજરાત સમિટમાં પીએમ મોદીથી પરિચર્ચા કરશે દેશ-વિદેશના 50 ટોપ CEO

દેશ-વિદેશના 50 શીર્ષ મુખ્ય કાર્યકારી અધિકારી સીઈઓ વાઈબ્રેંટ ગુજરાત વૈશ્વિક સમ્મેલનમાં ...

news

સોલાર કુકર કોન્ફરેંસ માટે ભારતની પસંદગી

તાંઝાનિયાની ગ્રામીણ મહિલાઓ નેપાળી ગ્રામીણ સ્ત્રીઓ, ભારતના મંદિરો, દક્ષિન ફ્રાંસના ...

news

વાઈબ્રન્ટ ગુજરાતમાં આ વખતે શુ રહેશે ખાસ ?

ગુજરાત સરકાર આ વખતે વાયબ્રેન્ટ સમિટને ગવર્નેસની તરફથી એક પગલુ આગળ લઈ જવા માંગે છે. આ માટે ...

news

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શૉ-૨૦૧૭, ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શુભારંભ

- ૯ થી ૧૩ જાન્યુઆરી દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ ...

Widgets Magazine