24 કેરેટ સોનાથી મઢેલા આ ઘરમાં રહે છે ડોનાલ્ડ ટ્રમ્પ.. જુઓ વીડિયો

સોમવાર, 27 નવેમ્બર 2017 (13:27 IST)

Widgets Magazine
donald trump

યૂએસ પ્રેસિડેંશિયલ ઈલેક્શનમાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પે બાજી મારી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી પ્રેસિડેંટની રેસમાં અંતિમ સમય સુધી બરાબરી બનાવેલ હતા. પણ સૌથી વધુ ચર્ચા ટ્રમ્પની જ હતી અને થયુ પણ એવુ જ.  વ્યવસાયે બિઝનેસમેન ટ્રમ્પ પોતાની નિવેદનબાજીને કારણે ચૂંટણી પ્રચારથી જ વિવાદોમાં હતા.  આ સાથે જ તેમની પાસે કેટલી પ્રોપર્ટી છે તેને લઈને પણ તેઓ વિવાદોમાં ઘેરાયેલ રહ્યા.  ન્યૂયોર્કના ફેમસ મૈનહટ્ટનમાં છે ટ્રમ્પનુ પેંટહાઉસ... 
 
- ફોર્બ્સ મુજબ ટ્રમ્પની સંપત્તિ લગભગ 24,000 કરોડની આસપાસ છે. 
- બીજી બાજુ તેમના ન્યૂયોર્કના ફેમસ મૈનહટ્ટનમાં આવેલ તેમના પેંટહાઉસની કિમંત 650 કરોડ રૂપિયાથી વધુ છે. 
- આ પેંટહાઉસને સજાવવા માટે અનેક સ્થાન પર 24 કેરેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
- 58મા માળ પર સ્થિત ટ્રમ્પના પેંટહાઉસ પરથી ન્યૂયોર્કનો સુંદર નજારો જોઈ શકાય છે. 

 
સાભાર - યુટ્યુબ Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાત ચૂંટણી પર લાગ્યું 1000નો સટ્ટો - બુકી બોલ્યા ફરીથી આવશે BJP

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત હાર પર નજર બનાવી બેસેલા સટ્ટાબાજનો કહેવું છે કે ભારતીય જનતા ...

news

2012માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નરહરિ અમિન તથા ગોરધન ઝડફિયા કપાયા

વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે પોતાની ઉમેદવારોની છઠ્ઠી અને અંતિમ યાદી જાહેર કરી દીધી છે. ...

news

ભાજપને મત આપશો તો મોટું પાપ લાગશે - ભાજપના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી

સુરેન્દ્રનગર જિલ્લા માં ભાજપ પક્ષ નાં પ્રચાર નાં શ્રી ગણેશ કર્યા ને લીબંડી ખાતે થી ...

news

દલિત નેતા જીજ્ઞેશ મેવાણીની અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત, ફેસબુક વોલ પર કરી જાહેરાત

ગુજરાતના દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ આજે ટ્વીટ કરીને અપક્ષ ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine