કાતિલ ઠંડીમાં ગર્લફ્રેંડે કપડા વગર રોડ પર દોડાવ્યો

 
રૂસના રોડપર કપડા વગર  બરફમાં દોડવું... સાંભળીને નવાઈ લાગે, પણ એક પ્રેમિકાએ તેના પ્રેમીને  આવું કરવા મજબૂર કરી દીધો.  જ્યાંરે સેક્સના સમયે ઝગડો થતા છોકરીએ તેના પ્રેમીને ઘરમાંથી બહાર કાઢી મુકી મુક્યો. પરિણામ સ્વરૂપ છોકરો બરફથી છવાયેલ રોડ પર  કપડા વગર જ ઠિઠોરતો ફરતો રહ્યો.  
બરફના રોડ પર ભટકતા આ માણસને જોઈ પોલીસને દયા આવી ગઈ અને તેમણે તેને એક ગરમ ગાડીમાં લઈ ગયા. જેનો વીડીઓ પણ વાયરલ થઈ ગયો છે. જ્યાં માણસ પોતાની ઈજ્જત બચાવવા  રોડ પર દોડી રહ્યો છે. વી ડિયોમાં  યુવક કહી રહ્યો  છે "મારી મદદ કરો " મારી ગર્લફ્રેંડે મારા બધા કપડા ઉતારી દીધા છે . " ઠંડીથી હવે હું મારા પગને પણ અનુભવ  કરી શકતો નથી.  ત્યારબાદ પોલીસ ઑફીસર ગાડીનો ગેટ ખોલીને કહે છે "અંદર આવી જા, અહીં તને સારું લાગશે. 
 
યુવકે પોલીસ ઑફીસરને  જણાવ્યું કે "હું મારા ઘર પાસે હૉસ્ટલમાં રહેતી એક  છોકરી સાથે સેક્સ કરી રહ્યો હતો.  ત્યારે છોકરીને કઈક થયું જેનાથી એ ડરી ગઈ, પછી કોઈએ બારણુ ખખડાવ્યુ  અને પછી જે થયું એ સામે છે. 


આ પણ વાંચો :