શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 18 જાન્યુઆરી 2017 (14:49 IST)

જ્યા સુધી વોટર આઈડી નહી ત્યા સુધી પતિ સાથે સેક્સ નહી !!

કીનિયામાં એક સાંસદે મહિલાઓથી અપીલ કરી કે એ તેમના પતિ સાથે ત્યાર સુધી સેક્સ ન કરે જ્યા સુધી એ 8 ઓગસ્ટના રોજ  થનાર ચૂંટણી માટે મતદાતા નોંધણી કાર્ડ (વોટર આઈડી) બતાવે નહી. 
 
મિશિ મબોકો સમુદ્રી શહર મોમ્બાસામાં   મહિલાઓની પ્રતિનિધિ છે. તેણે કહ્યુ છે કે  વિપક્ષીઓને હરાવવાની  આ સૌથી સરસ રણનીતિ છે. મબોકોએ કહ્યુ મહિલાઓને તેમની રણનીતિ અજમાવવી  જોઈએ. આ સૌથી સરસ છે. જ્યા સુધી પતિ વોટર આઈડી ન બતાવે ત્યા સુધી પતિ સાથે સેક્સ કરતા નહી.  
 
17 ફેબ્રુઆરી છે નોંધનીનો અંતિમ દિવસ 
 
મબોકો કહ્યુ  કે સેક્સ એક શક્તિશાળી હથિયાર છે અને આ અનઈ ચ્છુક પુરૂષોને નોંધણી કરવા  માટે પ્રોત્સાહિત કરશે. અહીં સોમવારથી મતદાતા પંજીકરણ કાર્ય શરૂ થયું છે.