રાષ્ટ્રપતિ બાઇડેનની સુરક્ષા ટીમે આપી ચેતવણી કાબુલમાં ફરી થઇ શકે છે આતંકી હુમલો વ્હાઇટ હાઉસ પ્રવકતા જેન પસાકીને મળી જાણકારી બાઇડેનની રાષ્ટ્રીય સુરક્ષા ટીમ તરફથી અપાયા ઇનપુટ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં થઇ શકે હુમલો