1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2023 (13:16 IST)

hardeep singh nijjer- ખાલિસ્તાની આંતકીની કેનેડામાં હત્યા

Khalistani terrorist killed in Canada
Hardeep ને બે બંદૂકધારીઓએ ગોળી મારી. તે રાજ્યમાં આતંકવાદને પુનરુત્થાન સંબંધિત ઘણા કેસોમાં વોન્ટેડ. શીખ નેતા રિપુદમન સિંહની હત્યા પાછળ હરદીપ સિંહનો હાથ હોવાની આશંકા હતી.
 
કનાડામાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી નાખી છે. હરદીઓઅએ બે બંદૂકધારીઓએ ગોળી મારી તે રાજ્યમાં આતંકવાદને પુનરુત્થાન સંબંધિત ઘણા કેસોમાં વોન્ટેડ. શીખ નેતા રિપુદમન સિંહની હત્યા પાછળ હરદીપ સિંહનો હાથ હોવાની આશંકા હતી.
 
કનાડામાં ખાલિસ્તાની આતંકી હરદીપા સિંહા નિજ્જ્રની ગોળી મારીને હત્યા કરી નાખી છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી યાદીમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું, જેમાં 40 અન્ય નિયુક્ત આતંકવાદીઓના નામ હતા. 2022 માં, રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ નિજ્જર પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું કારણ કે તેના પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. પુજારીની હત્યાનું કાવતરું ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) દ્વારા ઘડવામાં આવ્યું હતું.