Widgets Magazine
Widgets Magazine

Video કેક છે કે નોટ છાપવાનુ મશીન -જુઓ અનોખો કેક વીડિયોમાં

સોમવાર, 31 જુલાઈ 2017 (16:29 IST)

Widgets Magazine
cake 600

આજે ફક્ત કપડા અને કાર જ નહી પણ ડિઝાઈનર મળે છે. બજારમાં એકથી એક અને ડિઝાઈનમાં કેકના વિવિધ પ્રકાર મળી જાય  છે. તમે બસ તમારા દિલની ઈચ્છા બતવો.. એ કેટલી પણ વિચિત્ર કેમ ન હોય.. કેક બનાવનારા વિશેષજ્ઞ તમારી આ ઈચ્છાને પૂરી કરી શકે છે.  હા પણ આ સાથે જ એક સામાન્ય કેકની તુલનામાં ડિઝાઈનર કેક માટે તમને વઘુ પૈસા ખર્ચ કરવા પડશે. 
 
આ જ રીતે એક એવા કેક વિશે પણ સાંભળવા મળ્યુ છે જે ફક્ત જોવામાં જ અનોખો નથી પણ તેમાંથી પૈસા પણ નીકળે છે.. આ કેક પર એક બટન રહેલુ છે.. જેને દબાવતા જ નોટ નીકળે છે.. એક વહુએ પોતાની સાસુને ખુશ કરવા માટે આ તૈયાર કરાવી છે. 
 
શાંગડોંગ શહેરના કિંગદાઓની રહેનારી એક મહિલા પોતાની સાસુમાને સૌથી અલગ ભેટ આપવા માંગતી હતી. તે કપડા કે ઘરેણા જેવી બોરિંગ વસ્તુઓથી અલગ કંઈક નવુ કરવા માંગતી હતી. આ કેકને તૈયાર કરતી વખતે જ એક ટ્રે માં કેટલીક નોટને  સ્પ્રિંગની મદદથી દબાવીને મુકી દેવામાં આવે છે.. ઉપરથી આઈસિંગ કરી તેને સંતાડી દેવામાં આવે છે. 
 
કેકના ટૉપ પર એક બટન એ  રીતે મુકવામાં આવે છે કે જેવુ જ તેને કોઈ દબાવે તો અંદર મુકેલી નીકળવા માંડે છે. આ કેકને જોયા પછી શુ તમારી પણ ઈચ્છા થાય છે કે તમને પણ કોઈ આવો જ કેક ભેટમાં આપે... 
 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ગુજરાતી જોક્સ - એક મચ્છર

એક છોકરો શાળામાથી જલ્દી ઘરે આવી ગયો.. મા - કેમ બેટા આજે જલ્દે ઘરે કેમ આવી ગયો.. ...

news

રૂપાણીએ બનાસકાંઠાના પુરગ્રસ્ત લોકોની મુલાકાત લીધી

રૂપાણીએ અતિવૃષ્‍ટિથી અસરગ્રસ્‍ત બનેલા બનાસકાંઠા જીલ્‍લાના કાંકરેજ તાલુકાના ખારીયા અને ...

news

કોસ્ટગાર્ડે અરબી સમુદ્રમાંથી 1500 કિલો હેરોઈન લઈ જતા વિદેશી જહાજને ઝડપી પાડ્યું

ગુજરાતમાં પોરબંદરના દરિયા કિનારે ફરી એક વાર ભારતમાં સૌથી મોટા ૩૫૦૦ કરોડના ડ્રગ્સના ૧૫૦૦ ...