ત્રણ મહિલાઓએ 30 દિવસ સુધી કર્યું એક પુરૂષનો બળાત્કાર

રવિવાર, 1 ઑક્ટોબર 2017 (11:06 IST)

Widgets Magazine

તો રોજ સાંભળતા જ રહે છે પણ મહિલાઓથી પુરૂષોના રેપની ઘટનાઓ બહુ ઓછી સંભળાય છે અને આ નવાઈ પણ લાગે છે. જ્યારે આ સાંભળવા મળે કે કોએ મહિલાએ પુરૂષનો રેપ કર્યું હોય. 
 
દ.અફ્રીકામાં એક એવું જ બનાવ સામે આવ્યું છે જ્યારે ત્રણ મહિલાઓ મળીને એક પુરૂષ સાથે બળાત્કારની ઘટનાને અંજામ આપ્યું. 
પ્રિટોરિયાના રહેનાર આ માણસની સાથે આવું ત્યારે થયું જયારે એ રસ્તાથી એક 15 સીટર શેયર્ડ ટેક્સી લીધી . જેમાં પહેલાથી 3 મહિલાઓ સવાર હતી. જેમ જ છોકરો ટેક્સીમાં બેસ્યો થોડી વાર પછી ટેક્સીએ રસ્તા બદલી લીધું. 
જ્યારબાદ ત્રણ મહિલાઓએ છોકરાને આગળ સીટ પર જઈને બેસવાનું કીધું. જેમ જ છોકરા આગળ બેસ્યો મહિલાઓએ તેને દગાથી તેને નશીલો ઈંકેજશન લગાવીને બેભાન કરી દીધું. 
પોલીસ મુજબ પીડિત યુવકનો કહેવું છે કે જ્યારે છોકરા હોશમાં આવ્યું તો તેને પોતાને એક બંદ કમરામાં બેડ પર પડ્યું હતું. પીડિત યુવકનો આરોપ છે કે એ ત્રણ મહીલાઓ એ તેને નશીલી ડ્રિક પીવડાવીને વારાફરતી તેની સાથે ઘણા દિવસો સુધી રેપ કર્યું અને ત્યારબાદ તેને અર્ધનગ્ન અવસ્થામાં એક મેદાનમાં ફેંકીને ચાલી ગઈ. 
ત્યારબાદ યુવકે એક રાહગીરની મદ લઈ ઘર પહોંચ્યું અને ફોન કરીને પોલીસને ઘટનાની જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે પીડિત યુવકનો બનાવ દર્જ કરી લીધું છે અને બનાવની તપાસ કરી રહી છે. 
સાઉથ અફ્રીકામાં દર વર્ષે આશરે 5 લાખ રેપની ઘટનાઓ ઘટે છે. આ રેપના બનાવમાં 20 ટકા ઘટનામાં પુરૂષ રેપનો શિકાર હોય છે. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

ભાજપમાં ટિકિટવાંઈચ્છુકોએ અમિતશાહના પગ પકડવાના શરૂ કરી દીધાં

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ વિધાનસભાની ચૂંટણીની ટિકિટ આપવામાં જાણે સર્વેસર્વા હોય તેવો માહોલ ...

news

જીવિત છે રાવણની બેન સૂર્પણખા, કરી રહી છે ઘણા ચમત્કાર

તમને કદાચ આ સાંભળીને પણ હંસી આવશે કે આશ્ચર્ય થાય કે આ વાત સાચી છે કે રાવણની બેન સૂર્પણખા ...

news

Video - જુઓ મુંબઈ એલફિસ્ટન રેલવે સ્ટેશન પર કેવી રીતે મચી ભગદડ

મુંબઈના પરેલ-એલફિંસ્ટન રેલવે બ્રિઝ પર મોટી ભગદડ થઈ છે. આ ભગદડમાં ત્રણ લોકોના મોત થયા છે ...

news

અલ્પેશ ઠાકોર વિરૂદ્ધ વિડિયો વાયરલ, નવગણ ઠાકોરે જમીન હડપવાનો આરોપ લગાવ્યો

ઠાકોર એકતા મંચના નેતા અલ્પેશ ઠાકોર પર એક ઠાકોર યુવાને જ આકરા આક્ષેપો કર્યાં છે. તેણે ...

Widgets Magazine