શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 13 ફેબ્રુઆરી 2022 (13:22 IST)

Rape in Flight- ઉડતી ફ્લાઈટમાં મહિલાની સાથે બળજબરીથી સંબંધ બનાવ્યા

ફ્લાઈટના દરમિયાન ઘણા એક કિસ્સા સામે આવી જાય છે કે ખૂબ ચર્ચામાં આવી જાય છે. આ દરમિયાન લોકો આરામ અને લગ્જરી જરૂર શોધે છે પણ તાજેતરમાં અમેરિકાના ન્યૂ જર્સીથી લંડન જતી ફ્લાઈટમાટં અજીબે કેસ સામે આવ્યુ છે. આ ફ્લાઈટમાં સફર કરી રહી એક મહિલાએ આરોપ લગાવ્યુ છે કે તેની સાથે રેપ કરાયુ છે. આ આરોપનો જેમજ ખુલાસો થયુ ફ્લાઈટમાં હડકંપ મચી ગયુ. 
હકીકતમાં ઈંડિપેંડેટની એક રિપોર્ટ પ્રમાણે આ ઘટના તે સમયે થઈ જ્યારે બધા યાત્રી સૂઈ રહ્યા હતા અને આ બધુ ફલાઈટની બિજનેસ ક્લાસમાં થયુ છે. રિપોર્ટ મુજબ આ વાતની સૂચના છે કે આરોપી અને આરોપ લગાવતી મહિલા એક બીજાથી પરિચિત નહી હતા પણ બન્ને એક બીજાથી મળ્યા પછી વાતચીત કરી હતી. ત્યારબાદ બન્નેએ ફ્લાઈટમાં જ ડ્રિંક પણ કરી  હતી. 
 
મહિલાનો આરોપ છે કે ડ્રિંક પછી આરોપી તેની સાથે રેપ કર્યો. મહિલાએ પહેલા આ અંગે ફ્લાઈટ સ્ટાફને જાણ કરી, ત્યારબાદ એરલાઈન્સ સ્ટાફે લંડન પોલીસને જાણ કરી. ફ્લાઈટ હીથ્રો એરપોર્ટ પર લેન્ડ થતાની સાથે જ પોલીસ અધિકારીઓ પ્લેનમાં પહોંચ્યા અને આરોપીની ધરપકડ કરી.