આ મહિલાએ પાછલા 25 વર્ષો થી વાળમાં નહી કરી કાંસકો, જાણો શું છે રહસ્ય

રવિવાર, 18 ફેબ્રુઆરી 2018 (10:24 IST)

Widgets Magazine

છોકરીઓના કાળા, ઘણા અને લાંબા વાળના હમેશા શોક રહે છે. પણ એક એવી પણ મહિલા છે જેને તમારા વાળથી આ રીતે પ્રેમ કરે છે કે હવે આ વિશ્વમાં સૌથી લાંબા વાળ વાળી મહિલાના નામથી ઓળખાય છે. તે વાળ માત્ર લાંબા જ નહી, બહુ-બહુ લાંબા છે. અહીં સુધી કે વિશ્વમાં સૌથે લાંબા વાળ વાળી મહિલાના વિશ્વ રેકાર્ડ પણ તેના નામ છે.
 
લાંબા વાળના કારણે તેણે પ્રસિદ્ધી તો મળી ગઈ પર જીવનસાથી મળવામાં બહુ પરેશાની થઈ. આટલા લાંબાના કારણે કોઈ તેનાથી લગ્ન કરવા તૈયાર જ નહી અને આશા હતી કે વાળ કપાવવા તૈયાર  નહી થતી હતી. 
 
આખરે એક હેયર ડ્રેસર ઈમાનુએલ શેગની નજર તેના પર પડી અને તેને આશાથી લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી. આમ તો ઈમાનુએલ હેયર ડ્રેસર હતા તો તેણે આશામાં સૌથી વધારે તેના લાંબા વાળ પસંદ આવે. 
 
આ છે અમેરિકાના ફ્લોરિડામાં રહેતી આશા મંડેલા જેના વાળ 55 ફીટ લાંબા છે અને વાળના વજન છે. આશરે 20 કિલો છે. આશાના વાળ સાફ કરવામાં એક વારમાં 5 બોટલ શેંપૂ લાગી જાય છે. પછી તેને સૂકવવામાં બે દિવસ લાગે છે. આટલી વધારે લંબાઈ હોવાના કારણે પાછલા 25 વર્ષથી તેણે વાળમાં કાંસકો સુધી નહી કરી છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાત સમાચાર

news

PNB - જાણો કેવી રીતે થઈ પંજાબ નેશનલ બેંકની શરૂઆત

11,360 કરોડ રૂપિયાના કૌભાંડ પછી ચર્ચામાં બનેલ પંજાબ નેશનલ બેંકના શેયર્સમાં સતત ત્રીજા ...

news

ભાનુભાઈના મોતથી ભડક્યા દલિત, લાશ લેવાનો કર્યો ઈંકાર, હાઈવે પર ચક્કાજામ

દલિતોને સરકાર તરફથી આપવામાં આવેલ જમીનના કબજાની માંગને લઈને આત્મદાહ કરનારા દલિત સામાજીક ...

news

પીએનબી કૌભાંડ - કોંગ્રેસ પર મોદીનો હુમલો - દેશનો ચોકીદાર સૂતો રહ્યો અને ચોર ભાગી ગયા

11400 કરોડનું કૌભાંડ કરનારા પંજાબ નેશનલ બેંક મામલે સીબીઆઈ જ્યા એકબાજુ તેના બધા આરોપીની ...

news

યૂપીએ સરકાર આ કૌભાંડ રોકી શકતી હતી - પીએનબીના પૂર્વ નિદેશક

. પંજાબ નેશનલ બેંકના પૂર્વ નિદેશક દિનેશ દુબે એ કહ્યુ છે કે કોંગ્રેસની આગેવાનીમા ચાલી રહેલ ...

Widgets Magazine