શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 23 મે 2015 (16:27 IST)

અમે પાકિસ્તાન પાસેથી ન્યુક્લિયર બોમ્બ ખરીદવાની નજીક અમેરિકા પર કરીશું વાર ISISની ધમકી

ખૂંખાર આતંકવાદી સંગઠન ISISનો દાવો છે કે તે પકિસ્તાન પાસેથી ન્યુક્લિયર બોમ્બ ખરીદવાની ઘણા નજીક પહોંચી ગયા છે. ISISe ધમકી આપી છે કે આ બોમ્બનો ઉપયોગ તેઓ અમેરિકા પર કરશે બંધક બનાવવામાં આવેલા ફોટો પત્રકાર જોન કેટલીએ આતંકવાદી સંગઠનના મેગેઝીન દબિક માટે લખેલા કહ્યું કે અન્યુકિલર બોમ્બ પ્રાપ્ત કરવા માટે પરિસ્ર્થિયો હવે સરળ થઈ ગઈ છે. 
 
જોન કેટલીન ISISe બે વર્ષ પહેલા બંધક બનાવ્યો હતો. તેઓ જોનનો ઉપયોગ પોતાના ધમકી ભર્યા સંદેસહ જારી કરવા માટે કરે છે. ધ પરફેક્ટ સ્ટોર્મ નામથી લખેલા . આ લેખમાં કેટલી લખ્યું  છે કે આઈએસ પાસે બેંકમાં અબજો રૂપિયા જમા છે અને તે પાકિસ્તાનના ભ્રષ્ટ અધિકારીઓ પાસેથી થોડા સમયમાં જ ન્યૂક્લ્યર બોમ્બ મેળવી લેશે લેખમાં પરમાણું  હથિયારોની તસ્કરી કરી ઉત્તર અમેરિકાના દેશોમાં પહોંચાડવાબી ધમકી આપવામાં આવી છે. 
 
આતંકવાદી સંગઠને ધમકી આપી છે કે તેઓ એક વખ્ત તો અમેરિકાને પાઠ ભણાવીને રહેશે. આખી દુનિયામાં ખિલાફત સ્થાપિત કરી ISIS કહ્યું કે ઈસ્લામિક સ્ટેટનું સામ્રાજ્ય સતત ઘના દેશોની સરહદોને પાર કરી રહ્યું ક્જછે જે રીતે જંગલમાં આગ લાગે અને આગ આખા જંગલમાં પ્રસરી જાય તેવી જ રીતે ISIS nu^ રાજ વિસ્તરી રહ્યું છે કે જલ્દી તેઓ અમેરિકામાં પણ પહોંચી જશે.