શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated :બ્રુનેઈ- , શનિવાર, 18 એપ્રિલ 2015 (16:50 IST)

આટલા શાનદાર લગ્ન ! દુલહને પહેરી હીરાની સેંડલ

તમે ખૂબ શાનદાર લગ્ન જોયા હશે પણ આવી કદાચ જોયા હોય આ ભવ્ય લગ્નમાં પૂરા રાજમહલ્ને સોના-ચાંદીત્થી શણગારય હતા. ત્યાં જ દુલ્હને હીરા જડયેલી સેંડલ પહેરી હતી. આ લગ્ન દુનિયા સૌથી અમીર લોકોમાં શુમાર બ્રુનેઈન સુલ્તાનના 31 વર્ષીય દીક્રા પ્રિંસ અબ્દુલ મલિકના જેણે 22 વર્ષીય દયંગુક રૉબી અતુલ અડવીયહ પેંગિરન હાજીએ નિકાહ કરવાયા. આ લગ્નના આયોજન બ્રુનીએમાં ઈસ્ટન નોર્લ ઈમાનમાં કરાયા હતા. જેને જોતાવાળા જોતા જ રહી ગયા. 
 
1700 રૂમના રાજમહલને શણગારયા સોના ચાંદી થી 
 
બ્રુનેઈના સુલ્તાનના દીકરા આ એક હાઈ પ્રોફાઈલ લગ્ન હતા. જેમાં એણે 1700 રૂમના રાજમહલને સોના-ચાંદીથી શણગાર કરેલા હતા. શજાદાના લગ્નમાં ઘણી મોટી હસ્તિઓ અને તેના મિત્ર  અને સગા-સંબંધી સાથે ઘણી જાણીતી હસ્તિઓને પણ ભાગ લીધું . આ લગ્નમાં સાત મલેશિયાઈ રાજ્ય  શાસક સાથે સૌદી અરબના રાજ્યપાને પણ ભાગ લીધા. આ સિવાય દક્ષિણ પૂર્વ એશિયાના મોટા નેતા અને રાજપરિવારના લોકો પણ  ત્યાં પહોંચ્યા. 
 
દુલ્હને પહેરી હીરાની સેંડલ 
 
સુલતાનના  સૌથી નાના દીકરાના આ લગ્નની ભવ્યતાના અંદાજો આ વાતથી  લગાવી શકાય છે કે શહજાદાની દુલ્હને સોનાના આભૂષણથી શણગારી હતી અને તેણે હીરાની સેંડલ પહેરી હતી. 
 
તેલ અને પ્રાકૃતિક ગૈસના ખજાના છે બ્રુનેઈ 
 
બ્રુનેઈના સલતનત 15વી સદીથી ચાલતી છે અને આ મલય મુસ્લિમોની પૂર્ણ રીતે રાજશાહી વાળી રાજ વ્યવ્સ્થા છે. આ દેશને 1984માં બ્રિટેનથી આજાદી મળે. 
આ દેશ તેલ અને પ્રાકૃતિક ગૈસના ખજાનાથી ભરાયેલા છે. એના ચાલતા અહીંની ચાર લાખની આબાદીને એશિયાને સૌથી વધારે પ્રતિ માણસ આયના દેશમાં બનાવી રાખે છે.