શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|

રેડિએશન દ્વારા શરીરને નુકશાન

N.D
1) ત્વચા - શરીરના વાળની જડોમાં પહોંચે છે અને ત્વચાનુ કેંસર થવાનુ સંકટ

2) આંખો - કૈટરેક્ટ થઈ શકે છે

3) ગ્રથિ - રેડિયોએક્ટિવ આયોડિનને કારણે ખરાબ થઈ શકે છે

4) ફેફસા - ફેફસા ખરાબ થઈ શકે છે
સ્તન કેંસર થઈ શકે છે.

5) પેટ - આંતરડાને નુકશાન પહોંચે છે અને લોહીની ઉલ્ટીઓ થઈ શકે છે.

6) પ્રજનન - પ્રજનન ક્ષમતા પ્રભાવિત થાય છે.

7) શ્વેત કોશિકા - શ્વેત લોહી કોશિકાઓ એકદમ ઓછી થઈ જાય છે.

8) મેરુરજ્જા - ખરાબ થઈ શકે છે અને લ્યુકિમિયા થઈ શકે છે.

ઓછી માત્રામાં રેડિએશનનુ સંકટ
તાવ, વાળ ખરવા, ઉલ્ટીઓ અને ડાયેરિયા થવો.