શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. આંતરરાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: લાહોર. , મંગળવાર, 18 જાન્યુઆરી 2011 (10:54 IST)

વીણા મલિક વિરુદ્ધ કેસ નોંધાયો

N.D
પાકિસ્તાનની ચર્ચિત અભિનેત્રી વીણા મલિક વિરુદ્ધ ભારતીય રિયાલીટી ટેલીવિઝન શો 'બોગ બોસ'માં ભાગ લેવા દરમિયાન 'અનૈતિક અને બિન ઈસ્લામિક વ્યવ્હાર' કરવાના આરોપમાં લાહોરની કોર્ટે એક સેસ દાખલ કર્યો છે.

લાહોરના બાઘબાનપુરાના નિવાસી મિયા મોહમ્મદ ઈકબાલે વિશેષ જિલા અને સત્ર ન્યાયાધીશ મેહર મોહમ્મદ યૂસુફની કોર્ટમાં કેસ દાખલ કર્યો.

શરૂઆતી દલીલો સાંભળ્યા પછી કોર્ટે શાલીમાર પોલીસ સ્ટેશન પાસે 24 જાન્યુઆરી સુધી પોતાનો જવાબ આપવા માટે કહ્યુ છે.