લાંબી હાઈટની છોકરીઓને હમેશા સાંભળવી પડે છે આ વાત

બુધવાર, 6 ડિસેમ્બર 2017 (14:07 IST)

Widgets Magazine

નાની હાઈટની છોકરીઓને હમેશા લાગે છે કે લાંબી હાઈટના ઘણા ફાયદા હોય છે. આ જ નહી તેમનું માનવું છે કે આવી છોકરીઓને છોકરાઓ બહુ જ પસંદ કરે છે. 
 
જો આ વાત તમે કોઈ લાંબી હાઈટની છોકરીથી પૂછશો તો તમને ખબર પડશે કે તેમને પણ તેમની હાઈટના કારણે ઘણી સમસ્યાઓ ઉઠાવી પડે છે. લાંબી હાઈટની છોકરીઓને ઘણી મુશ્કેલીઓના સામનો કરવું પડે છે. આજે અમે તમને જણાવીએ છે કે લાંબી હાઈટની છોકરીઓને કેવી વાત સાંભળવી પડે છે. 
1. કોઈ ફંક્શન પર જો સંબંધી મળી જાય યો એ કહેશે , દીકરા તારા માટે છોકરા કેવી રીતે મળશે ? 
 
2. જે કયાં વાળી છોકરીએ હીલ્સ પહેરી લઈ તો મિત્ર કહેશે , યાર તમે હિલ્સ પહેરવાની શું જરૂર છે ? 
 
3. આ જ નહી ઘણા લોકો જોઈને બોલે છે જે તેમના બાળક પણ લાંબા જ થશે. 
 
4. ત્યાં બીજી છોકરીઓ વિચારે છે કે આ છોકરીના વબ્વાયફ્રેંડની હાઈટ તો 7 ફીટ થશે. 
 
5. જો કોઈ ભીડમાં ઉભી થઈ જાય તો લોકો કહેશે કે એ યાર થોડા નીચે થા ન મને કઈ જોવાતું નથી. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

રોમાંસ

news

એક રોમાંટિક પત્ની બનવું છે તો આ જરૂર વાંચો

જીવનનું સૌથી ખૂબસૂરત પળ એ જ હોય છે , જે સમયે અમે અમારા પાર્ટનરના સાથે હોય છે . આ પળ આટલા ...

news

શા માટે કપલ્સ શિયાળાના મૌસમમાં વધારે સંબંધ બનાવે છે

શિયાળાના મૌસમ શરૂ થઈ ગયું છે. આ મૌસમમાં કપલ્સનો મૂડ ખોબ સારું હોય છે. ઠંડના મૌસમમાં કપલ્સ ...

news

જો તમે પણ પત્ની સાથે ચોંટીને સૂવો છો તો આ ખબર જરૂર વાંચવી

1. જે માણસને ઉંઘ જલ્દી નહી આવે છે કે પછી ઉંઘ આવ્યાના થોડીવાર પછી આંખ ખુલી જાય છે. તેમની ...

news

Relationship- જાણો મહિલાઓની કઈ 7 ખાસ વાતો જે પુરૂષોને ગમે છે ?(video)

કોઈ મહિલામાં એક એક પુરૂષ એમની ખૂબસૂરતી સિવાય બીજા બહુ જોએ છે. એમાંથી એક છે એના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine