ગુજરાતી જોક્સ - યુવતીની છેડતી

Last Modified સોમવાર, 12 ઑગસ્ટ 2019 (18:30 IST)
સુમસામ રસ્તા પર મોડી રાત્રે એક યુવતીને જોઈને બે મવાલીઓ તેની પાછળ પાછળ જવા લાગ્યા
એકદમ ગાઢ જંગલ આવતા તેઓએ તેને છંછેડવાનુ શરૂ કર્યુ
અને બોલ્યા - આટલી રાત્રે એકલી ક્યા જાય છે... તને બીક નથી લાગતી ?
યુવતી બોલી - હવે નથી લાગતી... ત્યારે લાગતી હતી જ્યારે હુ જીવતી હતી


આ પણ વાંચો :