શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By

ગુજરાતી જોક - પરણેલી યુવતી

એક નવી પરણેલી યુવતીને તેની બહેનપણીએ પુછ્યુ બોલ સુહાગરાતે શુ 
નવવધુ - કંઈ નહી
બહેનપણી - બતાવને યાર પ્લીઝ પ્લીઝ ..
નવવધુ - તો સાંભળ, તેઓ અંદર આવ્યા અને તેમણે સાંકળ અંદરથી બંધ કરી દીધી
બહેનપણી - પછી..
નવવધુ - પછી તેમણે પોતાનું શર્ટ ઉતારીને ખીલી પર લટકાવ્યુ
બહેનપણી - ઓય પછી આગળ ...
નવવધુ - પછી તેમણે પોતાની પેંટ ઉતારીને ખીલી પર લટકાવી
બહેનપણી - ઓ મા... પછી આગળ..
નવવધુ - પછી તેમણે પોતાની બનિયાન ઉતારીને ખીલી પર લટકાવી
બહેનપણી - હોય .. હોય.. બેશરમ.. પછી આગળ..
નવવધુ - પછી શુ .. ખીલી દિવાલમાંથી નીકળી ગઈ અને બધા કપડાં નીચે પડી ગયા.. અને તેઓ આખી રાત ખીલીને દિવાલમાં ઠોકવાનો પ્રયત્ન જ કરતા રહ્યા