ગુજરાતી જોક્સ - લંગડા

Last Modified મંગળવાર, 10 એપ્રિલ 2018 (11:04 IST)
ગર્દીવાળી એક બસમાં વિકલાંગોની સીટ પર એક થેલો મુક્યો હતો અને તેનો માલિક પાસે જ ઉભો હતો. ત્યારે તેની પાસેનો વ્યક્તિ ગુસ્સામાં બરાડ્યો
ભાઈ સાહેબ બસમાં આટલી ભીડ છે અને તમે સીટ પર કોથળો મુક્યો છે.. હટાવો તેને..
કોથળાનો માલિક બોલ્યો - ભાઈ સાહેબ આ વિકલાંગોની સીટ છે અને કોથળામાં લંગડા કેરી
છે...

હેપી મેંગો સીઝન


આ પણ વાંચો :