મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 6 એપ્રિલ 2018 (15:25 IST)

ગુજરાતી જોક્સ - આત્મહત્યા

છોકરો - ક્યા જઈ રહી છે ?
યુવતી - આત્મહત્યા કરવા 
યુવક - તો આટલો મેકઅપ કેમ કર્યો છે ?
યુવતી - અલ્યા અક્કલના ઓથમીર.. આવતીકાલે છાપામાં ફોટો આવશે ને !!!