ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 27 નવેમ્બર 2019 (17:47 IST)

ગુજરાતી જોક્સ- મારી મૃત્યુ પછી તાજમહલ બનવાવશો? પતો પત્નીનો આ joke ખૂબ હસાવશે

પત્ની- તમે મન કેટ્લો પ્રેમ કરો છો? 
 
પતિ-શાહજહાંથી પણ વધારે 
 
પત્ની -મારા મર્યા પછી તાજમહલ બનાવશો 
 
પતિ- હું તો પ્લૉટ પણ લઈ લીધું છે 
 
ગાંડી 
 
મોડું તો તૂ જ કરી રહી છે.