ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 2 જાન્યુઆરી 2018 (14:24 IST)

ટીચર-સ્ટૂડેંટસ જોક્સ - II

ટીચર-સ્ટૂડેંટસ જોક્સ - II 
ટીચર- સેમેસ્ટર સિસ્ટમથી શું ફાયદા છે જણાવો 
 
સ્ટૂડેંટ - ફાયદો તો ખબર નહી પણ 
અપમાન વર્ષમાં બે વાર થાય છે 
 
 
 
 
ટીચર-આ વાક્યને અંગ્રેજીમાં અનુવાદ કરો 
 
" વસંત એ મને માર્યું"
 
 
વસંતપંચમી