ગુજરાતી જોક્સ - શોકસભામાં ગયું છે

Last Updated: મંગળવાર, 26 જૂન 2018 (13:43 IST)
સંતા- તૂ ક્યારે કોઈની શોકસભામાં ગયું છે

બંતા- હા ગયો તો હતો પણ ત્યાં બહુ બેકાર લોકો હોય છે

સંતા - કેવી રીતે

બંતા- હું ત્યાં બે કલાક બેસ્યા રહ્યા પણ કોઈએ હંસીને વાત નહી કરી..


આ પણ વાંચો :