એક માણસ દોડતા આવ્યું અને સંતાને કહ્યું સંતા તારો મિત્ર તારી પત્નીને તારા ઘરે કિસ કરી રહ્યા છે સંતા દોડતા એના ઘરે પહોંચ્યા અને પાછા આવીને એ માણસને એક લાફો માર્યો તે મારો મિત્ર નથી !!!!