મારા એક પાડોશી છે જેનો નામ ભગવાન છે અને તેની દીકરીનો નામ ભક્તિ મમ્મી કહે છે કે દીકરા ભગવાનની ભક્તિમાં મન લગાવ્યા કર હવે તેને કઈ રીતે સમજાઉ કે ભક્તિમાં તો મન લાગેલું છે પણ ભગવાન માનતા નથી