શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 28 ઑક્ટોબર 2018 (11:14 IST)

ગુજરાતી જોક્સ -મૃત્યુ પછી તેરમું કરવું

બારમા ધોરણ પછી B.A. કરવું  તેટલું જ 
 
જરૂરી છે જેટલું 
 
મૃત્યુ પછી તેરમું કરવું 
 
થયું કાંઈ નથી માત્ર આત્માને શાંતિ મળી જાય છે.