ગુજરાતી જોક્સ- ગરીબથી પ્રેમ કરવું

Last Modified મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (16:08 IST)
એક વાર ક્લાસમાં ટીચર બાળકોને સમજાય રહી હતી કે
ગરીબોથી લાગણી રાખવી

પપ્પૂ તરત જ બોલ્યો- હવે મને સમજાયું

ટીચર-શું
પપ્પૂ- ત્યારે તો પાપા નોકરાણીને ગળા મળે છે
મમ્મી દૂધવાળાને અને દીદી ડ્રાઈવરને !!


આ પણ વાંચો :