શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 18 ડિસેમ્બર 2018 (17:15 IST)

ગુજરાતી જોક્સ - સોનૂનો જવાબ સાંભળીને ખૂબ હંસી આવશે

સોનૂ જો તમારી પ્રેમિકા સુંદર, સમજદાર, ધ્યાન રાખનારી, કયારે ન બળનારી 
 
અને સારી ડિશ બનાવનારી હોય તો તમે તેને શું નામ આપશો 
 
મોનૂ- અફવાહ