શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 6 જાન્યુઆરી 2019 (11:55 IST)

ગુજરાતી જોક્સ- પ્યાર કરો તો કોઈ એક થી કરો

પ્યાર કરો  તો કોઈ એક થી કરો 
 
હોઈ શકે તો કોઈ નેકથી કરો 
 
અને 
 
 
જ્યારે સુધી કોઈ ન મળે સાચો સાથી 
 
તો 
 
ટ્રાઈ તો ઓછામાં ઓછા દરેકથી કરો