ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: ગુરુવાર, 5 સપ્ટેમ્બર 2019 (14:26 IST)

ગુજરાતી જોક્સ- વગર હેલમેટ પકડાયું

લાલો- આવો શર્માજી 
તમારી માની બંગડી પરત લેવા આવ્યા છો? 
શર્માજી- નહી, માસીની પણ બંગડી ગિરવી રાખવી છે? 
લાલો- શા માટે, શું થયું 
શર્માજી- વગર હેલમેટ પકડાયું છે.