શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 29 જુલાઈ 2016 (12:59 IST)

પુણે - નિર્માણાધીન બિલ્ડિંગનો ભાગ પડ્યો, નવ લોકોના મોત

પુણેમાં નિર્માણાધીન બિલ્ડિંગનો ભાગ પડી ગયો છે. જેમા 9 લોકોનુ મોત થયુ છે અને અનેકના ઘાયલ થવાની સૂચના છે.  શરૂઆતી માહિતી મુજબ બિલ્ડિંગના 14માં માળ પર કામ ચાલી રહ્યુ હતુ. આ દરમિયાન સ્લેબ તૂટી પડ્યો અને આ દુર્ઘટના થઈ. પુણેના બાડેવાલીમાં સ્ટેડિયમ પાસે બિલ્ડિંગ બની રહી છે. એવુ કહેવાય રહ્યુ છેકે આ બિલ્ડિંગમાં 15થી 20 મજૂર કામ કરી રહ્યા છે. 10 થી વધુ મજૂરો કાટમાળમાં દબાયેલા હોવાની આશંકા બતાવાય રહી છે. રાહત બચાવ કાર્ય ચાલુ છે.