શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 18 ઑક્ટોબર 2014 (17:06 IST)

Live મહારાષ્ટ્ર હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામ

મહારાષ્ટ્ર વિધાનસભાની 288 અને હરિયાણા વિધાનસભાની 90 સીટો માટે 15 ઓક્ટોબરના રોજ થયેલ ચૂંટ્ણીના પરિણામ 19 ઓક્ટોબર રવિવારે જાહેર થવા જઈ રહ્યા છે. જો કે એઝિટ પોલના પરિણામ ભાજપાના પક્ષમાં જતા દેખાય રહ્યા છે. પણ વાસ્તવિકતા તો પરિણામ જાહેર થયા પછી જ સામે આવશે. 
આ ચૂંટણી પરિણામ પર આખા દેશની નજર એ માટે પણ છે કારણ કે નરેન્દ્ર મોદીનો જાદુ વિધાનસભા ચૂંટણીમાં પણ ચાલશે કે પછી મોદી પ્રભાવ ઓછો થતો દેખાશે. આ બધુ જે અમે વેબદુનિયા પર તમને આવતીકાલે મતલબ રવિવાર બતાડવા જઈ રહ્યા છીએ. તો બસ રાહ જુઓ સવારે 7 વાગ્યાનો અને અમારી પાસેથી જાણૉ ચૂંટણી સાથે સંકળાયેલા સર્વ સમાચાર.. 
 
અને હા ચૂંટણી સાથેનુ અપડેટ માટે તમે અમારા ટ્વિટર અને ફેસબુક તેમજ ગુગલ પ્લસ એકાઉંટ પર પણ જઈ શકો છો.