શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 30 જુલાઈ 2015 (12:21 IST)

ભીની આંખો સાથે કલામને સુપુર્દ-એ-ખાક કરાયા

ભીની આંખો સાથે  કલામને સુપુર્દ-એ-ખાક કરાયા 
 






# કલામના શબ પરથી તિરંગાને હટાવવામાં આવ્યો. શબને નમાજ-એ-જનાજા માટે ગ્રાઉંડ તરફ લઈ જવામાં આવી રહ્યુ છે . 
 
- અંતિમ યાત્રામાં કેબિનેટ મંત્રી વેકૈયા નાયડૂ પણ સામેલ થયા 
 
- પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાએ અંતિમ સલામી આપી. 
 
- રક્ષા મંત્રી મનોહર પર્રિકરે પણ કલામને રામેશ્વરમાં શ્રદ્ધાંજલિ આપી 
 
- હવે થોડીવારમાં નમાજ-એ-જનાજા વાંચવામાં આવશે. 
 
-પ્રધાનમંત્રીએ છેલ્લી સલામી આપ્યા પછી બે મિનિટનુ મૌન રાખ્યુ 
 
- કર ચલે હમ ફિદા જાનો-તન સાથીયો અબ તુમ્હારે હવાલે વતન સાથિયો. ભારત રત્ન ડો. એપીજે અબ્દુલ કલામની અંતિમ યાત્રામાં સામેલ થનારાઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે. જન સૈલાબ ઉમડી પડ્યો છે. રાજકીય સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યો છે. 
 
- રાજકીય સન્માન સાથે કલામને અંતિમ વિદાય આપવામાં આવી રહી છે. 
 
- પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને ગુરૂવારે રામેશ્વરમાં સુપ્રર્દે-એ-ખાક કરાશે. તેમની શબ યાત્ર શરૂ થઈ ચુકી છે. ડો. કલામના પૈતૃક ગામમાં પુર્ણ રાજકીય સન્માન સાથે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.  દોઢ એકડના પ્લોટમાં કલામની સમાધિ બનાવવામાં આવશે.