શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 31 માર્ચ 2008 (20:24 IST)

અમિતાભ બચ્ચન ફરીથી નાના પડદે

નવી દિલ્હી. બોલિવુડના સુપર સ્ટાર અમિતાભ બચ્ચન કૌન બનેલા કરોડ પતિ બાદ ફરી એકવાર નાના પડદે નજર આવશે. સ્ટાર વોઈસ ઓફ ઈન્ડીયાની ફાઈનલમાં બીગ બી હાજર રહશે તેવુ સુત્રોએ જણાવ્યુ હતુ.

બી આર ચોપડાની આગામી ફિલ્મ ભૂતનાથના પ્રચાર માટે તેઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, કે બી સીમાં શાહરૂખને રાખ્યા બાદ અમિતાભ અને સ્ટાર ટીવી વચ્ચે ખટરાગ સર્જાયો હોવાની ખબર ચર્ચામાં હતી.