શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 23 જાન્યુઆરી 2015 (12:48 IST)

બિહારના આરા માં બોમ્બ બ્લાસ્ટ, 3 લોકોના મોતના સમાચાર

બિહારના આરામાં સિવિલ કોર્ટની બહાર એક જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધી 3 લોકો માર્યા જવાના અને 8થી 10 લોક્કો ઘાયલ થવાના સમાચાર દિવસ છે. શક્યતા બતાવાય રહી છે કે કોઈ મહિલાની પાસે બોમ્બ હતો. જે આ હુમલામાં પોતે પણ મૃત્યુ પામી છે. 
 
બિહારના ડીએમએ આ સમાચારની પૃષ્ટિ કરી દીધી છે. એક સિપાહી જેનુ નામ અમિત છે. એ પણ આ ધમાકામાં માર્યો ગયો છે. આરાના ડીએસપીએ જણાવ્યુ કે કોઈ મહિલા પર શક છે. પણ એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે તે કોણ મહિલા હતી.