શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી , શનિવાર, 23 મે 2015 (16:47 IST)

વડા પ્રધાન હોય તો મોદી જેવા..... બહેનોના લગ્ન ન કરાવી શકતા એક ગરીબને મોદીએ મોકલાવ્યા 50 હજાર

વિકાસ પુરૂષ , ટેક્સોનેવી પીએમ , સેલ્ફી પીએમ અને આવા તો અનેક ઉપનામ મળે તો નવાઈ નહિ. આ ઉપનામ હોઈ શકે છે. દરિયાદિલ વડા પ્રધાન હૃદયથી બીમારીથી લડી રહેલી એકે મુસ્લિમ બાળકીના ઈલાજની વ્યવસ્થા કરી શાબાશી મેળવનારા મોદીની વધુ એક દરિયાદિલી સામે આવી ચે આ વખતે મોદીએ ઉત્તર પ્રદેશાન બુંદશહરના એક સ્કૂલ ટીચ્રને મદદ કરી છે. 


 
 
જ કરી કરતા ટીચર મંજીત સિંહે વડા પ્રધાનને એક પત્ર લખી પોતાના ઘરની દયનિય આર્થિક હાલત જણાવી હતી. મંજીત સિંહે પત્રમાં મોદીને અરજી કરી હતી કે પૈસા ન હોવાથી તે પોતાની બહેનોના લગ્ન કરાવી શકતા નથી જેથી વડા પ્રધાન તેમની કોઈ મદદ કરે. 
 
આ પત્ર મળ્યાના થોડા મહીના બાદ વડા પ્રધાને રૂપિયા 50 હજારનો એક ચેક મંજીતસિંહે મોકલાવ્યો સાથે જ તેની બહેનોને ભાવિ જીવનની શુહકામના પણ પાઠવી મંજીત સિંહે આખી ઘટના વિશે જણાવત કહ્યું કે તેણે આ પત્ર મોદીબે નહિ પરંતુ અગાઉના વડા પ્રધાન બન્યા અને આ ઘટનાના એક વર્ષ  બાદ મોદીએ મંજીતના પત્રનો જવાબ પણ આપ્યો અને તેની ચિંતા પણ દૂર કરી દીધી. 
 
મંજીતે પત્રમાં વડા પ્રધાનને માંગ કરી હતી કે કાંતો તેને સારી નોકરી આપવામાં આવે અથવા તેની બહ્નોના લગ્ન માટે 3,64000 રૂપિયા મોકલવામાં આવે  . આ વર્ષના ફેરુઆરીમાં મંજીત સિંહને એક કવર મળ્યા વડા પ્રધાન કાર્યાલય તરફથી મોકલવામાં આવેલા અકવરમાં 50 હજારનો ચેક અને એક પત્ર હતો. 
 
આ પત્રમાં મોદીએ લખ્યુ હતું કે હું સમજી શકું છું કે આર્થિક કારણોસર તમે તમારી બહેનોના લગ્ન કરાવી શકતા નથી હુંવ આશા રાખું છું કે આ રકમ તમારી થોડી મદદ જરૂર કરશે હું તમારી બન્ને બહેનોના સુખી લગ્નજીવનની શુહકામના કરું છું મંજીતે કહ્યુ6 કે વડા પ્રધાનના પત્રથી આનંદ તો થયો પરંતુ આથિક મદદ કો થોડી વધુ કરાઈ હોત તો સારું હોત