આજનુ પંચાગ - ગુજરાતી પંચાગ

શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (11:29 IST)

Widgets Magazine

 
આજનુ પંચાંગ  તા. 18-2-2017, શનિવાર
 
panchang
ફાગણ કૃષ્ણ સ્થિતિ સાતમ
નાથદ્વારા - શ્રીનાથજીનો પાટોત્સવ - વિંછુંડો શરૃ.
ધારી - અ.પુ.સ્વા. મંદિર પાટોત્સવ
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ.
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ.
અમદાવાદ સૂર્યોદય : 7  ક. 11 મિ. સૂર્યાસ્ત : 18 ક. 36 મિ.
સૂરત સૂર્યોદય : 7 ક. 09 મિ. સૂર્યાસ્ત : 18 ક. 37 મિ.
 
જન્મરાશિ : આજે બપોરના 12 ક. 16મિ. સુધીમાં જન્મેલ બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની વૃશ્ચિક (ન.ય.) રાશિ આવે.
નક્ષત્ર : વિશાખા સાંજના 7  ક. 11 મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ : સૂર્ય-કુંભ (ધનિષ્ઠા), મંગળ-મીન, બુધ-મકર / ધનિષ્ઠામાં 19-05થી, ગુરુ-કન્યા, શુક્ર-મીન, શનિ-ધન, રાહુ-સિંહ, કેતુ-કુંભ, ચંદ્ર-બપોરના 12 ક. 26 મિ. સુધી તુલા પછી વૃશ્ચિક.
હર્ષલ (યુરેનસ), મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, રાહુકાળ 9.00 થી 10-30 (દ.ભા.)
વિક્રમ સંવત : 2073 કીલક સં. શાકે : 1938, દુર્મુખ સંવત્સર, જૈનવીર સંવત : 2543
ઉત્તરાયણ વસંત ઋતુ / રાષ્ટ્રિય દિનાંક : માઘ-29 વ્રજ માસ : ફાગણ
માસ-તિથિ-વાર : માહ વદ સાતમ શનિવાર
- સૂર્ય સાયન મીનમાં 17-02 થી. વસંત ઋતુનો પ્રારંભ.
- બુધ ધનિષ્ઠામાં 19-05 થી, વિંછુંડો બપોરના 12 ક. 26 મિ.થી શરૃ.
- કાલાષ્ટ્મી. નાથદ્વારા, શ્રીનાથજીનો પાટોત્સવ.
- સુપાર્શ્વનાથ મોક્ષકલ્યાણક, ચંદ્રપ્રભસ્વામી કેવલ કલ્યાણક.
- ધારી, અ.પુ.સ્વા. મંદિર પાટોત્સવ.
વિશેષ :- * બધા અનાજના ભાવ વધે ? * તિલ, તેલ મોંઘા થાય ? * ગાયોને પીડા ?
હિજરી સન : 1438 જમાદિ ઉલ અવ્વલ માસનો 20 રોજ
પારસી શહેનશાહી વર્ષ : 1386 મેહેર માસનો 6 રોજ ખોરદાદWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

10 અચૂક ટોટકે અજમાવો! તમારો ઘરનો સપનાને સાચે બનાવો

દરેક માણસના આ સપનો હોય છે કે નાનો જ સહી પણ તેમનો પોતાનો એક ઘર હોય તને ભાડાના મકાનમાં ન ...

news

જાણૉ શા માટે ભગવાન શિવને ઝાડૂ ચઢાવાય છે અને શું છે તેનો ફાયદો

હિંદૂ ધર્મમાં તમને જોયું હશે કે સાંભળું હશે કે ભારતમાં એવા ઘણા મંદિર છે, જ્યાં સ્થાપિત ...

news

ચરણામૃત અને પંચામૃતમાં અંતર શુ છે ?

મંદિરમાં કે પછી ઘર/મંદિર પર જ્યારે પણ કોઈ પૂજન થાય છે. તો ચરણામૃત કે પંચામૃત આપવામાં આવે ...

news

પૈસાની પરેશાની દૂર કરશે આ 5 અચૂક ઉપાય, દરરોજ કરો અને જુઓ પરિણામ

જો સારી નોકરી પછી પણ ઘરમાં પૈસા નહી ટકી રહ્યા હોય તો આ કોઈ પણ દોષ થઈ શકે છે. ઘરમાં ધનના ...

Widgets Magazine