Widgets Magazine
Widgets Magazine

અમદાવાદમાં જયલલિતાના નિધનથી તામિલોમાં આક્રંદ, સાંજે શોકસભા

મંગળવાર, 6 ડિસેમ્બર 2016 (12:54 IST)

Widgets Magazine
gujarat news


તામિલનાડુની અમ્મા અને મુખ્યપ્રધાન જયલલિતાના નિધનને પગલે સમગ્ર વિશ્વમાં રહેતા તામિલો શોકમાં ગરકાવ થયા છે. ત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં રહેતા લોકોએ પણ તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. ગુજરાતમાં જોઈએ તો અમદાવાદમાં રહેતા તામિલ સમાજમાં પણ જયલલિતાના નિધનને પગલે ભારે શોક પ્રસર્યો હોવાનું જોવા મળ્ચું હતું. શહેરના પૂર્વમાં ખોખરા, હાટકેશ્વર, ભાઈપુરા વિસ્તારમાં રહેતા તામિલ પરિવારોમાં અમ્માના નિધનના સમાચારથી આક્રંદના દ્રશ્યો સર્જાયા છે. ગઈકાલ રાતથી જ ખોખરા પાસે ઈડલી ચાર રસ્તા, મદ્રાસી મંદિર સહિતના વિસ્તારોમાં તામિલ પરિવારોએ એકઠા થઈને અમ્માને શ્રદ્ધાંજલિ અર્પી હતી. અમ્માના નિધનને પગલે તામિલ સંઘ દ્વારા મણીનગરમાં આવેલી શ્રીક્રિષ્ના તાલિમ સ્કૂલમાં 4 વાગ્યે શોકસભા અને પ્રાર્થનાનું આયોજન કરાયું છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ જયલલિતા તામિલોમાં આક્રંદ સાંજે શોકસભા ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર Market Sensex Gujrat Samachar Gujrati Samasar ગુજરાતી સ્થાનિક સમાચારgujarat News Gujarat Samachar Ahmedabad News Rajkot News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

Live update - અલવિદા તમિલનાડુની 'અમ્મા' ને, મોદી ચેન્નઈ પહોચ્યા,અંતિમ સંસ્કાર સાંજે 4.30 વાગ્યે

થોડા મહિનાથી બીમાર ચાલી રહેલ જયલલિતાનુ સોમવારે મોડી રાત્રે અપોલો હોસ્પિટલમાં નિધન. શુ ...

news

સરકાર શાંતિ ના આંદોલનને સ્વકારવા તૈયાર નથી ત્યારે હવે અમે તીર કામઠા લઇ નીકળીશુ

કેવડિયામાં 143 દિવસથી ઉપવાસ પર બેઠેલા 70 વર્ષીય ડેમ અસરગ્રસ્તનું રવિવારે મોત થતા સાંજે ...

news

જયલલિતાના નિધન પર તમિલનાડુ શોકમય (જુઓ તસ્વીરોમા)

તમિલનાડુ સરકારે સોમવારે રાત્રે મુખ્યમંત્રી જયલલિતના નિધનને ધ્યાનમાં રાખતા ગઈકાલથી સાત ...

news

ડિજિટલ ઇન્ડિયા માટે ભાજપ સરકાર-બેન્કોની સ્ટ્રેટેજી - લોકો નાછુટકે કેશલેસ તરફ વળશે

૫૦૦-૧૦૦૦ની નોટોના પ્રતિબંધ મૂકયાંને હવે એક મહિનો પૂર્ણ થવા આવશે પણ હજુયે બેન્કોમાં લોકોની ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine