અમદાવાદ દેશમાં બેંક સામે સૌથી વધુ ફરિયાદ મામલે પાંચમા ક્રમે

શનિવાર, 17 ડિસેમ્બર 2016 (13:19 IST)

Widgets Magazine

 

દેશમાં વર્ષ દરમિયાન બેંક સામે થતી હોય તેવા શહેરમાં પાંચમાં સ્થાને છે. નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન અમદાવાદમાં બેંક સામે કુલ ૫૯૦૯ ફરિયાદ નોંધાઇ હતી. આમ, અમદાવાદમાં પ્રતિમાસ સરેરાશ બેંક સામે ૪૯૨ ફરિયાદ નોંધાતી હોય છે.બેંક સામે સૌથી વધુ ફરિયાદ થતી હોય તેવા શહેરની યાદીમાં દિલ્હી ૨૨૫૫૪ સાથે મોખરે છે. દેશમાં બેન્કિંગને વધુ સરળ અને સુવિધાસંપન્ન બનાવવા માટે સરકાર દ્વારા બેન્કિંગ લોકપાલની સ્કિમ શરૃ કરવામાં આવી હતી.આ પછી એપ્રિલ ૨૦૧૫થી માર્ચ ૨૦૧૬ સુધી બેંક સામે કુલ ૧.૦૨ લાખ ફરિયાદ નોંધાઇ છે. આમ, ગત નાણાકીય વર્ષ કરતાં બેન્કિંગની ફરિયાદોમાં ૨૧ ટકાનો વધારો નોંધાયો છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર ખાનગી બેંકો સામે સૌથી વધુ ૨૬૯૩૧ એટલેકે ૩૬.૨%, નેશન્લાઇઝ્ડ બેંક સામે ૩૫૪૪૭ એટલેકે ૨૨.૭%, સહકારી બેંક સામે ૨૨૯૩ એટલે કે ૧૬.૬%, વિદેશી બંક સામે ૩૪૧૩ એટલેકે સ૦.૨% ફરિયાદ નોંધાઇ છે.જે વિષય પર સૌથી ફરિયાદ મળી છે તેમાં લક્ષ્યાંક હાંસલ નહીં કરી શકવાની સૌથી વધુ ૩૪૯૨૮ ફરિયાદનો સમાવેશ થાય છે. એટીએમ-ડેબિટ કાર્ડની ૧૩૦૮૧, ક્રેડિટ કાર્ડની ૮૭૪૦, પેન્શન પેમેન્ટની ૬૩૪૨, વધારે પડતો ચાર્જ વસૂલવાની ૫૭૦૫, લોન અને એડવાન્સની ૫૩૯૯, ડિપોઝિટ એકાઉન્ટની ૫૦૪૬ની ફરિયાદનો સમાવેશ થાય છે.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અમદાવાદ સૌથી વધુ ફરિયાદ ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujarat News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar

Loading comments ...

ગુજરાત સમાચાર

news

દારૂબંધીના કડક કાયદા બાદ બુટલેગરો બેફામ, દારૂના ભાવમાં કર્યો વધારો

ગુજરાત સરકારે નશાબંધી એક્ટમાં સુધારા સાથે કડક સજાની જોગવાઈઓ જાહેર કરી છે.બીજી તરફ ...

news

સરકાર લોકોને PAyTM કરવા મજબૂર કરે છે પણ અમૂલના એક પણ સ્ટોર પર ઈ પેમેન્ટ માટેની સુવિઘા નથી.

ભારત સરકાર એક તરફ કેશલેશ ઈન્ડિયાની વાતો કરે છે બીજી તરફ સરકારી સંસ્થાઓ જ કેશલેશને અવગણી ...

news

ગુજરાતમાં બે વિચિત્ર અકસ્માત, મહેસાણા સુરતમાં 4નાં મોત, 25થી વધુ ઘાયલ

ગુજરાતમાં દિવસે દિવસે અકસ્માતોની સંખ્યામાં ભયજનક રીતે આંકડાઓ વધી રહ્યાં છે. ત્યારે આ ...

news

પાકિસ્તાની બાળક બન્યો ભારતનો સૌથી નાનો બોન મૈરો ડોનર

પાકિસ્તાનનો 8 મહિનાનો બાળક રયાન પોતાની 2 વર્ષ 4 મહિનાની મોટી બહેન જીનિયાને બોન મૈરો દાન ...

Widgets Magazine