ગાંધીધામના દંપતીએ બનાવ્યું 128 બિલાડીઓ માટેનું ગાર્ડન

સોમવાર, 26 ડિસેમ્બર 2016 (16:22 IST)

Widgets Magazine
cat


ગાંધીધામના એક દંપતી એ બિલાડીઓ માટે આલિશાન ગાર્ડન બનાવ્યું છે. દંપતી પાસે રોજ 128 જેટલી બિલાડીઓ આવે છે. આ દંપતી બધી બિલાડીઓને પોતાના પરિવાર જેમ રાખે છે. રોજ વહેલી સવારે પોતાનું કામ પતાવીને બિલાડીઓની દેખ રેખ અને પાલન પોષણ કરે છે. આ બિલોડીઓને રહેવા માટે સુંદર ગાર્ડન બનાવ્યું છે.ગાંધીધામમાં 5થી 6 વર્ષથી એક દંપતી પોતાના વ્યવસાય માટે ગાંધીધામમાં વસવાટ કરે છે. આ દંપતીને બિલાડીઓ પ્રત્યે ખુબજ પ્રેમ છે. તેમણે બિલાડીઓ માટે એક ખુબ સુંદર અને બધી સુવિધા ધરાવતું એક સુંદર ગાર્ડન બનાવ્યું છે. આ કદાચ ભારતમાં આવું પહેલું કેટ ગાર્ડન હશે. આ દંપતી પોતાના કામકાજની સાથે સાથે બિલાડીઓની દેખરેખ રાખવાનું પણ કામ કરે છે.આ દંપતીમાં ઉપેન્દ્રભાઈ શિપિંગના વેપાર અને પૂજાબેન શિક્ષક છે. બંને પતિ-પત્ની વહેલી સવારે ઉઠી બિલાડીઓની સંભાળ લઈને જ પોતાના વ્યવસાય ઉપર જાય છે.ગાંધીધામમાં 5થી 6 વર્ષથી એક દંપતી પોતાના વ્યવસાય માટે ગાંધીધામમાં વસવાટ કરે છે.
cat

આ દંપતીને બિલાડીઓ પ્રત્યે ખુબજ પ્રેમ છે. તેમણે બિલાડીઓ માટે એક ખુબ સુંદર અને બધી સુવિધા ધરાવતું એક સુંદર ગાર્ડન બનાવ્યું છે. આ કદાચ ભારતમાં આવું પહેલું કેટ ગાર્ડન હશે. આ દંપતી પોતાના કામકાજની સાથે સાથે બિલાડીઓની દેખરેખ રાખવાનું પણ કામ કરે છે.આ દંપતીમાં ઉપેન્દ્રભાઈ શિપિંગના વેપાર અને પૂજાબેન શિક્ષક છે. બંને પતિ-પત્ની વહેલી સવારે ઉઠી બિલાડીઓની સંભાળ લઈને જ પોતાના વ્યવસાય ઉપર જાય છે.અમુક દિવસમાં એવું જ લાગવા લાગ્યું કે એ પોતાના જ ઘર જેવો હક્ક દેખાડી રહી છે. ત્યારે એવું લાગ્યું કે મારી બહેનની આત્મા આ બિલાડીઓમાં છે. પછી પાંચથી છ વર્ષમાં આ બિલાડીઓએ અનેક બચ્ચાંઓને જન્મ આપ્યો હતો. આમ બિલાડીઓ વધવા લાગી અને અત્યારે કુલ 128 જેટલી બિલાડીઓ છેWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગાંધીધામ બિલાડીઓ માટેનું ગાર્ડન ગુજરાત સમાચાર ગુજરાતી ન્યુઝ ગુજરાતી સમાચાર તાજા સમાચાર ગુજરાત ન્યુઝ આંતરરાષ્ટ્રીય સમાચાર સમાચાર ગુજરાતી સ્થાનિક સમાચાર વ્યાપાર સમાચાર Sensex Local News Gujrat Samachar Gujrati Samasar Ahmedabad News Business News Gujrati Samasar Gujarat News Ahmedabad News Rajkot News Live Gujarati News Latest Gujarati Samachar Latest Gujarati News

Loading comments ...

ગુજરાત સમાચાર

news

નોટબંધી ઉત્તરાયણમાં નડી- પતંગનું માર્કેટ સાવ ફિક્કુ

નોટબંધી બાદ અમદાવાદ સહિત રાજ્યના અનેક ગૃહ ઉદ્યોગો અને નાના ઉદ્યોગોને ભારે નુકસાન વેઠવાનો ...

news

અંબાજીમાં ભક્તોએ ૨૭ દિવસમાં રૃ. ૨૦ લાખનું કેશલેસ દાન આપ્યું

કેન્દ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નોટબંધી બાદ શક્તિપીઠ અંબાજી, જ્યોર્તિલિંગ સોમનાથ ...

news

નોબેલ લોરેટ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટેક્નોક્રેટ તેમજ સાયન્ટિસ્ટ જ્ઞાનનું આદાનપ્રદાન કરશે

સાયન્સ સિટી ખાતે તા. 9મી જાન્યુઆરી નોબેલ લોરેટ્સનું સન્માન કરાશે. સાથે નોબેલ પ્રાઇઝ ...

news

કાંકરીયા કાર્નિવલનો ઉત્‍સાહ પ્રેરક રંગારંગ પ્રારંભ (જુઓ ફોટા)

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વિકાસની રાજનીતિના વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગને ...

Widgets Magazine