શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક
Written By
Last Modified: મંગળવાર, 28 ઑક્ટોબર 2014 (14:10 IST)

શિયાળાના આગમનની છડી પોકારતા યાયાવર પક્ષીઓ

દિવાળીના તહેવારો પૂર્ણ થયા છે અને શિયાળાનું ધીમા પગલે આગમન શરૂ થઇ રહ્યું છે ત્‍યારે શિયાળાના આગમનની છડી પોકારતા યાયાવર પક્ષીઓ હાલાર અને સૌરાષ્‍ટ્રના દરિયાકાંઠા અને જળાશયોમાં આગમન કરી રહ્યા છે ખાસ કરીને ગુલાબી પેણ (પેલીકન) નામના રૂપાળા ને કદાવર પક્ષીઓ મોટા સમુહમાં જામનગરના વિવિધ જળાશયોમાં આવી પહોંચ્‍યા છે.