માનસૂનમાં અજમાવો આ સ્વાદિષ્ટ ઉપાય

બુધવાર, 26 જુલાઈ 2017 (07:59 IST)

Widgets Magazine

વરસાદમાં કોઈ પણ આ મૈસમના મજા લેવા માટે પાછળ નહી રહેતા પણ આ મૌસમની મજા ત્યારે બગડે છે જ્યારે સાથે કોઈ બેદકારી થાય છે . વરસાદમાં સ્વાસ્થયની પ્રતિરોધક સમસ્યા ઓછી થઈ જાય છે.કેટલાક સરળ ઉપાય એમનું ઈમ્યૂન સિસ્ટમા મજબૂત કરી શકે છે. 
4 ખારેક એક ગ્લાસ દૂધમાં ઉકાળીને એને ઠંડા કરી લો . એને દૂધમાં ઉકાળો. ખીર જેવું ઘટ્ટ થઈ જાય તો બધા પ્રકારના ડ્રાયફ્રૂટની કતરન મિક્સ કરી ગર્માર્ગર્મ પિરસો. આ સારવાર વરસાદના મૌસમમાં આરોગ્ય માટે પણ ગુણકારી છે. 

વરસાદમાં મજા લો Mirchi Vada Bhajiya

વરસાદના મૌસમમાં ગરમા-ગરમ મકાઈ

ગુજરાતી રેસીપી : Gujarati Dal

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

શ્રાવણમાં તૈયાર છે વ્રતની થાળીમાં ....

જો વ્રતની વાત કરીએ તો હિન્દુ ધર્મમાં તહેવાર અને વ્રત તો ચાલતા જ રહે છે જેમ કે શ્રાવણ માસ, ...

news

વ્રત માટે ફળાહારી બટાકાવડા

વ્રતમાં ખાવો ફળાહારી બટાકાવડા જો વ્રતમાં મુંબઈના મશહૂર બટાટા વડા ખાવા મળી જાય તો શું ...

news

બાળકોની મનપસંદ ડિશ વેજ લૉલીપૉપ

વેજ લૉલીપૉપ બાળકોની મનપસંદ ડિશ છે. તેને બનાવવા માટે ઘણા શાકનો ઉપયોગ કરાય છે. તેથી આ ...

news

ઉપવાસની વાનગી - સિંગોડાનો હલવો

સામગ્રી- 2 કપ સિંગોડાનો લોટ અડધો કપ ખાંડ 3 ચમચી ઘી 2 કપ પાણી સમારેલા કાજૂ-બદામ

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine