વરસાદમાં મજા લો Mirchi Vada Bhajiya

Widgets Magazine

chilly bhajiya

સામગ્રી - 5-6 જાડા લીલા મરચાં, 2 બટાકા(બાફેલા), મીઠુ સ્વાદમુજબ, 1/2 ટી સ્પૂન ચાટ મસાલો, 1/2 ટી સ્પૂન ગરમ મસાલો, 1 કપ બેસન, 1/2 ટી સ્પૂન બેકિંગ પાવડર, 1/4 ટી સ્પૂન લાલ મરચાનો પાવડર, તળવા માટે તેલ.

બનાવવાની રીત - સૌ પ્રથમ લીલા મરચાને ધોઈને લૂંછી લો. હવે તેની વચ્ચે લાંબો ચીરો લગાવી બીજા બહાર કાઢી લો. બાફેલા બટાકા છોલીને છીણી લો. તેમા મીઠુ, ચાટ મસાલો અને ગરમ મસાલો નાખી મિશ્રણ તૈયાર કરો.
બેસનમાં મીઠુ, લાલ મરચુ, બેકિંગ પાવડર અને જરૂર મુજબ પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. હવે એક કડાહીમાં તેલ ગરમ કરો. લીલા મરચામાં બટાકાનુ મિશ્રણ ભરો અને બેસનના ખીરામાં ડુબાડી ગરમ તેલમાં તળો. તમે ઈચ્છો તો મરચાના ઉપર પણ બટાકાના મિશ્રણની એક પરત લગાવી શકો છો. મરચાના ગરમા-ગરમ ભજિયા ચાની સાથે સર્વ કરો.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

ગુજરાતી રસોઇ

news

ગુજરાતી રેસીપી- આ રીતે બનાવો કુરકુરા ફ્રેચ ફ્રાઈસ French Fries

ફ્રેંચ ફ્રાઈસ શાનદાર સ્નેક્સ છે. તેને બાળક અને મોટા બધા પસંદ કરે છે. તમે પણ જાણો તેને ...

news

Birthday Special - ખિલજી જેવી બૉડી જોઈએ તો જાણો રણવીર સિંહની સીક્રેટ ડાઈટ અને એક્સરસાઈજ પ્લાન

બૉલીવુડ એક્સ્ટર રણવીર સિંહ તેમની એક્ટિંગ સ્ટાઈલ સ્ટેટમેંટ સિવાય તેમની ફિટનેસ માટે પણ ...

news

સ્પેશલ તડકાવાળી દાળ, સ્વાદ હમેશા યાદ રહેશે, વાંચો રેસીપી

સામગ્રી તુવેરની દાળ 30 ગ્રામ અદદની દાળ 30 ગ્રામ મગની દાળ 30 ગ્રામ

news

ઝટપટ બનાવો અને ખવડાવો જીરા મટર પુલાવ, બનાવવું છે સરળ

અચાનકથી કઈક બનાવવાનો મન નહી છે અને કઈક હળવું ખાવા ઈચ્છો છો તો ચોખાથી ફટાફટ બનાવી લો જીરા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine