મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: બુધવાર, 19 મે 2021 (08:56 IST)

Recipe- બસકીન બટાટા

સામગ્રી 
બટાકા- 4 મોટા 
કાર્ન - 100 ગ્રામ 
માખણ- 1 ચમચી 
શિમલા મરચાં - 1/2 સમારેલી 
કાકડી- 1 મોટી ચમચી 
લસણ- 1/2 નાની  ચમચી 
મરચા પાઉડર- 1/2 નાની ચમચી 
તેલ 2 નાની ચમચી 
મીઠુ સ્વાદ મુજબ 
 
વિધિ
- ઓવનને પ્રીહીટ કરો 
- બટાકાને ધોઈને ઉપરથી તેલ અને મીઠુ લગાવીને 1 કલાક ઓવનમાં બેક કરો. 
- હવે બટાકાને વચ્ચેથી કાપી પલ્પ કાઢી તેમાં માખણ લગાવો. 
- બાકીની સામગ્રીને એક બાઉલમાં મિકસ કરી બટાકામાં ભરો. 
- મિશ્રણને  1 મોટી ચમચી બટાકાની અંદર ભરી 10-20 મિનિટ બેક કરો.