માથાનો અને સાંધાનો દુ:ખાવો ભૂલી જશો જો પીશો આ ચા...

સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (14:45 IST)

Widgets Magazine

જે લોકોને સવારે-સાંજે ચા પીવાની ટેવ છે તેના માટે કાળી મરીની ચા કોઈ વરદાનથી ઓછું નથી. આ ચા સ્વાદની સાથે-સાથે ખૂબ આરોગ્યકારી પણ છે. તેનાથી માથાનો દુખાવો અને ધૂંટણના દુખાવા જેવા રોગો દૂર થઈ શકે છે. 
- સૌથી પહેલા એક તપેલીમાં કે વાસણ પાણી નાખી મધ્યમ તાપ પર ઉકળવા માટે મૂકો. 
- પાણીમાં ઉકાળ આવ્યા પછી આદું નાખો અને ચમચીથી હલાવો. 
- પછી તેમાં કાળી મરી પાઉડર અને તુલસી પાન નાખી 2-3 મિનિટ સુધી ઉકાળો અને તાપ બંદ કરી નાખો. 
- ચા ને ચાલણીથી ગાળી એક કપમાં કાઢી લો. 
- ત્યારબાદ તેમાં મધ અને લીંબૂનો રસ નાખી ચમચીથી મિક્સ કરો. 
- તૈયાર છે ગરમાગરમ કાળી મરી ચા. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
માથાનો દુખાવો ધૂંટણના દુખાવા કાળી મરીની ચા Desi Dava Black Paper Tea Petma Dukhvu Gujrati

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

સ્ટ્રોબેરી બનાના શેક

સ્ટ્રોબેરી બનાના શેક - strawberry banana shake,

news

આ વિધિથી બનાવો સાંભર, સ્વાદ મળશે લાજવાબ

આ વિધિથી બનાવો સાંભર, સ્વાદ મળશે લાજવાબ

news

સાઉથ ઈંડિયન રેસીપી - રવા ઉત્તપમ

રવા ઉત્તપમ - સાઉથ ઈંડિયન પકવાન ખાવુ પસંદ કરો છો તો આજે અમે તમને રવાના ઉત્તપમ બનાવવાની સરળ ...

news

શું સાબૂદાણા સાચે ફળાહારી છે કે પછી માંસાહારી?

સાબૂદાણાનો ઉપયોગ મક્કમતાપૂર્વક ફળાહારી રીતે વ્રત ઉપવાસમાં કરાય છે. પણ સાબૂદાણા બનાવવાની ...

Widgets Magazine