ગુજરાતી ક્રિસ્પી રેસીપી - બ્રેડ વડા

સોમવાર, 18 ડિસેમ્બર 2017 (12:57 IST)

Widgets Magazine

 
સાંજની ચા સાથે કંઈક  ચટપટા અને કુરકુરા ખાવાનુ મન થાય છે તો બનાવો ટેસ્ટી બ્રેડ વડા. તેને નાસ્તામાં કે પછી બાળકોના ટિફિનમાં પણ પૈક કરી શકાય છે. 
bread vada
સામગ્રી - 5-6 બ્રેડ, 1/2 કપ દહી, 1/4 રવો, 1/2 ચમચી જીરુ, 1/2 કપ ચોખાનો લોટ, 1 બારીક સમારેલી ડુંગળી. 1-2 લીલા મરચા ઝીણા સમારેલા, 2 મોટી ચમચી લીલા ધાણા, 5-6 કડી લીમડો, 1 કપ તેલ, મીઠુ સ્વાદમુજબ. 
 
બનાવવાની રીત - બ્રેડને નાના નાના ટુકડામાં તોડીને એક મોટા બાઉલમાં મુકી દો અને તેમા દહી, ચોખાનો લોટ અને રવો નાખીને સારી રીતે મિક્સ કરી લો.  હવે તેમા સમારેલી ડુંગળી, સમારેલા મરચા લીલા ધાણા કઢી લીમડો જીરુ હીંગ અને મીઠુ નાખીને લોટની જેમ બાંધી લો. 
 
કઢાઈમાં તેલ ગરમ કરો.  હવે તૈયાર થયેલ મિશ્રણમાંથી નાના નાના વડા તૈયાર કરો અને તેમા વચ્ચે કાણુ કરતા જાવ. તેલમા આ વડા નાખીને સોનેરી થતા સુધી તળી લો. ગરમાગરમ વડા તૈયાર છે. નારિયળની ચટણી સાથે કે તમારી કોઈ મનપસંદ ચટણી સાથે સર્વ કરો. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
ગુજરાતી ક્રિસ્પી રેસીપી બ્રેડ વડા ગુજરાતી રસોઈ ગુજરાતી વાનગી ગુજરાતી રેસીપી ટેસ્ટી વાનગીઓ વાનગીઓ બનાવવાની રીત શાકાહારી વાનગીઓ મીઠાઈઓ માંસાહારી વાનગી. વેજીટેરિયન રેસીપી નોનવેજ રેસીપી -make-bread-vada-recipe Khaman Pulav Holi Pakwan.biryani All Gujarati Recipe Undhiyu. Gujarati Veg Nonveg Recipe Diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Gujarati Recipe.diffrent Type Of Cakes. Gujarati Cake Reciep Undhiyu. Gujarati Veg Nonveg Recipe.gooseberry Pickle Recipe Gujarati Recipe.sharbat Peena

Loading comments ...

ગુજરાતી રસોઇ

news

શિયાળામાં ખાવ મૂળા-ગાજરનું સ્વાદિષ્ટ અથાણું

શિયાલાની ઋતુમાં મૂળા અને ગાજર બંને ઓછા બજેટમાં પર્યાપ્ત માત્રામાં મળી જાય છે. જો તમે આ ...

news

ગુજરાતી રેસીપી- આવી રીતે બનાવો રાજસ્થાની મલાઈ મરચા

રાજસ્થાન ગટ્ટાની શાક સેંગરીની શાક તો તમે પણ ટ્રાઈ કરી હશે. હવે ટ્રાઈ કરો રાજસ્થાની મલાઈ ...

news

Eid Special Recipe - બટર ચિકન બિરયાની

બિરયાની ખાવી કોને પસંદ નથી હોતી. તેને બનાવવાની જુદી જુદી રીત છે અને જો તેને યોગ્ય રીતે ન ...

news

મસાલેદાર કીમા એગ કરી

મસાલેદાર કીમા એગ કરી

Widgets Magazine